Gujarat Weather Updates: ગુજરાતમાં વરસાદની સ્થિતિનો ચિતાર, આજે 13 જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ રેડ એલર્ટ અપાયું ગુજરાતમાં વરસાદની સ્થિતિનો ચિતાર, આજે 13 જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં...
Advertisement
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
- સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ
- ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ રેડ એલર્ટ અપાયું
ગુજરાતમાં વરસાદની સ્થિતિનો ચિતાર, આજે 13 જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તથા સુરત, નવસારી, ડાંગ, વલસાડ તથા ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ રેડ એલર્ટ અપાયું છે. 61 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તથા પોરબંદર, રાજકોટ, અમરેલી તથા બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Advertisement