Gujarat Weather Updates: માવઠા પર માવઠુ, ખેડૂતોને પડ્યું કાઠુ, હવે ક્યાં કેવા વરસાદની આગાહી?
રાજ્યમાં હાલ કમોસમી વરસાદે માજા મૂકી છે. અનેક જિલ્લાઓમાં માવઠું પડતા ખેડૂતોનાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે.
Advertisement
રાજ્યમાં હાલ કમોસમી વરસાદે માજા મૂકી છે. અનેક જિલ્લાઓમાં માવઠું પડતા ખેડૂતોનાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે. ઉનાળું પાકને નુકસાન થતાં ખેડૂતોને મોટા થવાની શક્યતાઓ વધી છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે વળતરની માગ કરાઈ રહી છે. જો કે, બીજી તરફ વાતાવરણમાં ઠંકડ પ્રસરતા લોકોનાં ગરમી અને બફારાથી રાહત મળી છે...જુઓ અહેવાલ...
Advertisement