કલાકાર Vikram Thakor નો મોટો ધડાકો, હવે રાજનીતિમાં એન્ટ્રી પાક્કી?
આપ નેતા ઇસુદાન ગઢવી (Isudan Gadhvi) મારફતે કેજરીવાલે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
Advertisement
ગુજરાતનાં જાણીતા કલાકાર અને અભિનેતા વિક્રમ ઠાકોર (Vikram Thakor) હવે રાજકારણમાં એન્ટ્રી કરે તેવા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો હોવાની માહિતી સામે આવી છે. આપ નેતા ઇસુદાન ગઢવી (Isudan Gadhvi) મારફતે કેજરીવાલે વિક્રમ ઠાકોરનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે....જુઓ અહેવાલ...
Advertisement