અંબાજીમાં બન રહી છે 2.27 કિમી લાંબી ગુજરાતની સૌથી મોટી રેલવે ટનલ
Gujarat's longest railway tunnel : ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના દર્શનાર્થીઓ માટે એક મોટા અને ઐતિહાસિક સમાચાર છે. માતાજીના દર્શને આવતા લાખો ભક્તોની સુવિધા માટે 'તારંગા-અંબાજી-આબુ રોડ'ને જોડતા મહત્વકાંક્ષી રેલવે પ્રોજેક્ટનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે.
Advertisement
Gujarat's longest railway tunnel : ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજીના દર્શનાર્થીઓ માટે એક મોટા અને ઐતિહાસિક સમાચાર છે. માતાજીના દર્શને આવતા લાખો ભક્તોની સુવિધા માટે 'તારંગા-અંબાજી-આબુ રોડ'ને જોડતા મહત્વકાંક્ષી રેલવે પ્રોજેક્ટનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ માત્ર કનેક્ટિવિટી પૂરતો સીમિત નથી, પરંતુ અહીં ગુજરાતની સૌથી લાંબી અંડરગ્રાઉન્ડ રેલવે ટનલ પણ આકાર લઈ રહી છે.
Advertisement


