ધોરણ 12 વિજ્ઞાન પછી કોલેજ પ્રવેશ માટે GUJCET, મેરીટ આધારે થશે કોલેજ પ્રવેશ પ્રક્રિયા
રાજ્યભરમાંથી 1 લાખ 29 હાજર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ મળીને કોમન મેરીટ તૈયાર થતું હોય છે જેના આધારે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા...
Advertisement
- રાજ્યભરમાંથી 1 લાખ 29 હાજર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ મળીને કોમન મેરીટ તૈયાર થતું હોય છે
- જેના આધારે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા લેવામાં આવી રહી છે. ધોરણ 12 વિજ્ઞાન બાદ ઉચ્ચ શિક્ષણ માટે એટલે કે કોલેજમાં પ્રવેશ માટે આ પરીક્ષા લેવામાં આવતી હોય છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ મળીને કોમન મેરીટ તૈયાર થતું હોય છે, જેના આધારે વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે.
Advertisement


