Banaskantha ના Deesa માં ગુલાબસિંહ રાજપૂતનું મોટુ નિવેદન
Banaskantha: બનાસકાંઠા (Banaskantha) ના ડીસા ખાતે આયોજિત 'આભાર દર્શન' કાર્યક્રમ (Thanksgiving Program) દરમિયાન પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે (Gulabsingh Rajput) પક્ષની નબળાઈઓ પર આકરા પ્રહાર કર્યા હતા.
Advertisement
- Banaskantha ના ડીસામાં ગુલાબસિંહ રાજપૂતનું મોટુ નિવેદન
- આભાર દર્શન કાર્યક્રમ દરમિયાન ગુલાબસિંહ રાજપૂતે આપ્યું નિવેદન
- કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે બીજું કોઈ હરાવતું નથીઃ ગુલાબસિંહ
- કોંગ્રેસને કોંગ્રેસ સિવાય બીજું કોઈ હરાવી શકતું નથીઃ ગુલાબસિંહ
Banaskantha: બનાસકાંઠા (Banaskantha) ના ડીસા ખાતે આયોજિત 'આભાર દર્શન' કાર્યક્રમ (Thanksgiving Program) દરમિયાન પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે (Gulabsingh Rajput) પક્ષની નબળાઈઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જાહેર મંચ પરથી સ્વીકાર્યું હતું કે પક્ષને બહારના વિરોધીઓ કરતાં અંદરના લોકોથી વધુ જોખમ છે.ગુલાબસિંહ રાજપૂતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કોંગ્રેસને હરાવવા માટે કોઈ બહારની શક્તિની જરૂર પડતી નથી. પક્ષની અંદરના લોકો જ પક્ષને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. વધુમાં પક્ષના નેતાઓ પર પ્રહાર કરતા શું કહ્યું જાણવા જુઓ વીડિયો...
Advertisement


