Guru Purnima 2025 : ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શામળાજીમાં ભક્તોની ભીડ
આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શામળાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.
01:34 PM Jul 10, 2025 IST
|
Hardik Prajapati
Guru Purnima 2025 : આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શામળાજીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શામળાજી મંદિરે ભકતો ઉમટી પડ્યા હતા. માત્ર ગુજરાત જ નહિ પરંતુ દેશભરમાંથી ભકતો શામળાજીના આશીર્વાદ લેવા માટે આવી પહોંચ્યા હતા. જૂઓ અહેવાલ...
Next Article