Surat માં જીમ ટ્રેનરે યુવતી પર બગાડી નજર!
નરાધમને જીમમાં આવતી યુવતીને હવસનો શિકાર બનાવી હતી. દુષ્કર્મ બાદ યુવતી સાથે મારઝૂડ કર્યાનો પણ ફરિયાદમાં આરોપ થયો છે.
Advertisement
સુરતમાં જીમ ટ્રેનરે યુવતી પર નજર બગાડી હતી. નરાધમને જીમમાં આવતી યુવતીને હવસનો શિકાર બનાવી હતી. દુષ્કર્મ બાદ યુવતી સાથે મારઝૂડ કર્યાનો પણ ફરિયાદમાં આરોપ થયો છે. યુવતીનો વિશ્વાસ જીતવા આરોપીએ લગ્નની વાત કરી હતી. ત્યાર બાદ અલગ-અલગ હોટેલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધતો હતો...જુઓ અહેવાલ....
Advertisement