Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Hakabha Gadhvi Nilesh Arvadiya Farmer Protest Gujarat: હકાભા ગઢવીએ નિલેશ એરવાડીયાને ગદ્દાર ગણાવ્યા, જુઓ VIDEO

Hakabha Gadhvi On Jetpur Andolan: જેતપુરના ખેડૂત આંદોલન દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આંદોલનને સમર્થન આપનાર જાણીતા લોકગાયક હકાભા ગઢવીએ ખેડૂત આગેવાન નિલેશ અડવાડિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે.
Advertisement

Hakabha Gadhvi On Jetpur Andolan: જેતપુરના ખેડૂત આંદોલન દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આંદોલનને સમર્થન આપનાર જાણીતા લોકગાયક હકાભા ગઢવીએ ખેડૂત આગેવાન નિલેશ અડવાડિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે.હકાભા ગઢવીએ આક્ષેપ કર્યો છે કે, નિલેશ અડવાડિયાએ તેમને કહ્યું હતું કે, "સરકાર પાસે 25 કરોડની માંગણી કરો અને વાતચીત કરવા જતી વખતે 2 કરોડ રૂપિયા એડવાન્સ લો, જેમાં 1 કરોડ રૂપિયા તમારા અને 1 કરોડ મારા." આ વાત સાંભળી હકાભા સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમને આ બાબતે ખૂબ જ ગ્લાનિ અનુભવાઈ હતી. હકાભાએ જણાવ્યું હતું કે, તેઓ આંદોલનમાં ખેડૂતોના સમર્થન માટે આવ્યા હતા, કોઈના ખિસ્સા ભરવા માટે નહીં.જુઓ વીડિયો..

Tags :
Advertisement

.

×