Hakabha VS Nilesh Arvadiya : Hakabha Gadhvi નો મોટો પર્દાફાશ ખેડૂત આંદોલનમાં કરોડોની ઓફર
Hakabha VS Nilesh Arvadiya : ખેડૂત આંદોલનના માહોલ વચ્ચે જાણીતા લોકગાયક અને સાહિત્યકાર હકાભા ગઢવીએ ખેડૂત આગેવાન નિલેશ એરવાડીયા પર સનસનીખેજ આક્ષેપોનો વરસાદ કરતા જણાવ્યું છે કે, નિલેશ એરવાડીયાએ ખેડૂતો સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે અને તે આંદોલનને પોતાના અંગત સ્વાર્થ માટે વાપરી રહ્યો છે.
Advertisement
Hakabha VS Nilesh Arvadiya : ખેડૂત આંદોલનના માહોલ વચ્ચે જાણીતા લોકગાયક અને સાહિત્યકાર હકાભા ગઢવીએ ખેડૂત આગેવાન નિલેશ એરવાડીયા પર સનસનીખેજ આક્ષેપોનો વરસાદ કરતા જણાવ્યું છે કે, નિલેશ એરવાડીયાએ ખેડૂતો સાથે મોટો વિશ્વાસઘાત કર્યો છે અને તે આંદોલનને પોતાના અંગત સ્વાર્થ માટે વાપરી રહ્યો છે. હકાભાના પર્દાફાશ મુજબ, નિલેશ એરવાડીયાએ સરકાર સાથે મંત્રણામાં જવા માટે 2 કરોડ રૂપિયા એડવાન્સની માંગ કરી હતી અને 25 કરોડની કુલ માગણી કરવા જણાવી તેમાંથી "એક કરોડ તમારા અને એક કરોડ મારા" તેવી લાલચ આપી હતી, જેને પગલે હકાભાએ તેમને આંદોલનના 'ગદ્દાર' ગણાવીને ખેડૂતોને સાવધ રહેવા ચેતવણી આપી છે. જુઓ વીડિયો...

