Gondal માં પરપ્રાંતીય યુવકનું મોત હવે રાષ્ટ્રીય સ્તરે પડઘા!
રાજસ્થાનના નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલનું ટ્વીટ યુવકની હત્યાના આરોપ સાથે CBI તપાસની કરી માગ પૂર્વ ધારાસભ્ય અને પરિવારનું હત્યાકાંડમાં નામઃ બેનીવાલ રાજકોટના ગોંડલમાં પરપ્રાંતીય યુવકના મોતનો કેસ હવે રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા છે. જેમાં રાજસ્થાનના નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલનું...
02:18 PM Mar 10, 2025 IST
|
SANJAY
- રાજસ્થાનના નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલનું ટ્વીટ
- યુવકની હત્યાના આરોપ સાથે CBI તપાસની કરી માગ
- પૂર્વ ધારાસભ્ય અને પરિવારનું હત્યાકાંડમાં નામઃ બેનીવાલ
રાજકોટના ગોંડલમાં પરપ્રાંતીય યુવકના મોતનો કેસ હવે રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા છે. જેમાં રાજસ્થાનના નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલનું ટ્વીટ સામે આવ્યું છે. તેમાં યુવકની હત્યાના આરોપ સાથે CBI તપાસની માગ કરી છે. રાજસ્થાનના નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલે જણાવ્યું છે કે પૂર્વ ધારાસભ્ય અને પરિવારનું હત્યાકાંડમાં નામ છે. હત્યાકાંડ મામલે તાત્કાલિક ફરિયાદ દાખલ કરો.
Next Article