Hanuman Jayanti 2025 : વિશ્વવિખ્યાત સાળંગપુર ધામમાં તડામાર તૈયારીઓ
11 અને 12 એપ્રિલ આમ બે દિવસ હનુમાન જયંતિની ઉજવણી નિમિતે કાર્યક્રમો રાખવામાં આવ્યા છે.
Advertisement
12 એપ્રિલે હનુમાન દાદાનો જન્મ દિવસ એટલે કે, હનુમાન જયંતિ છે.. હનુમાન જયંતિને લઇ સાળંગપુર ધામમાં જોરદાર તૈયારીઓ થઇ રહી છે.. 11 અને 12 એપ્રિલ આમ બે દિવસ હનુમાન જયંતિની ઉજવણી નિમિતે કાર્યક્રમો રાખવામાં આવ્યા છે..જેમાં 10 લાખ જેટલા ભક્તો ભાગ લે તેવું અનુમાન છે.... જુઓ અહેવાલ....
Advertisement