ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજ્યભરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી, મંદિરોમાં જોવા મળી ભક્તોની ભીડ

Hanuman Jayanti : હનુમાન જયંતિના અવસરે ગુજરાતના હનુમાન મંદિરોમાં ભક્તોનો અપાર ધસારો જોવા મળ્યો. સાળંગપુરના પ્રખ્યાત કષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં વિશેષ પૂજા, અર્ચના અને મારુતિ યજ્ઞનું આયોજન થયું, જ્યાં હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો.
12:25 PM Apr 12, 2025 IST | Hardik Shah
Hanuman Jayanti : હનુમાન જયંતિના અવસરે ગુજરાતના હનુમાન મંદિરોમાં ભક્તોનો અપાર ધસારો જોવા મળ્યો. સાળંગપુરના પ્રખ્યાત કષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં વિશેષ પૂજા, અર્ચના અને મારુતિ યજ્ઞનું આયોજન થયું, જ્યાં હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો.

Hanuman Jayanti : હનુમાન જયંતિના અવસરે ગુજરાતના હનુમાન મંદિરોમાં ભક્તોનો અપાર ધસારો જોવા મળ્યો. સાળંગપુરના પ્રખ્યાત કષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં વિશેષ પૂજા, અર્ચના અને મારુતિ યજ્ઞનું આયોજન થયું, જ્યાં હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો. ગાંધીનગરના ડભોડા હનુમાન મંદિરમાં પણ મહોત્સવની ધૂમ મચી, જ્યાં ભક્તોએ આરતી અને પ્રસાદનો આનંદ માણ્યો. અમદાવાદના શ્રી કેમ્પ હનુમાન મંદિર સહિત અન્ય પ્રખ્યાત મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી, જ્યાં શ્રદ્ધાળુઓએ હનુમાનજીને આંકડાના ફૂલોની હાર, સિંદૂર, તેલ અને શ્રીફળ અર્પણ કરી ધન્યતા અનુભવી. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ભવ્ય શોભાયાત્રાઓ યોજાઈ, જેમાં ભજન, કીર્તન અને હનુમાન ચાલીસાના પાઠથી વાતાવરણ ભક્તિમય બન્યું. રાજ્યના મોટાભાગના મંદિરોમાં હનુમાનજીનો વિશેષ શૃંગાર કરાયો, આરતીનું આયોજન થયું અને ગોળ, ચણા તેમજ લાડુનો ભોગ ધરાવાયો, જેનાથી ભક્તોમાં ઉત્સાહ અને શાંતિનો સંચાર થયો.

Tags :
Ahmedabad Hanuman JayantiAnkada FlowersDabhoda Hanuman TempleGandhinagar Temple FestivalGujarat ShobhayatraHanuman Bhog Offeringhanuman chalisahanuman jayantiHanuman Jayanti 2025Hanuman PujaHanuman Temple GujaratSalangpur Hanuman TempleSindoor OfferingSundarkand PathSurat Hanuman CelebrationVadodara Procession
Next Article