કેન્દ્રીય જળ શક્તિ મંત્રી C. R. Patil નો આજે જન્મદિવસ
25 ડિસેમ્બર, 1989માં તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા વર્ષ 2019માં દેશના ઇતિહાસમાં સૌથી વધુ 6 લાખ 89 હજાર 668 મતની લીડ મેળવાનો રેકોર્ડ ગુજરાત ભાજપના 13મા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી હતી Happy Birthday C R...
10:22 AM Mar 16, 2025 IST
|
SANJAY
- 25 ડિસેમ્બર, 1989માં તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા
- વર્ષ 2019માં દેશના ઇતિહાસમાં સૌથી વધુ 6 લાખ 89 હજાર 668 મતની લીડ મેળવાનો રેકોર્ડ
- ગુજરાત ભાજપના 13મા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી હતી
Happy Birthday C R Paatil: ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનો આજે જન્મ દિવસ છે. તેમના જન્મ દિવસની લોકસેવાના કાર્ય સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. રક્તદાન, નિદાન કેમ્પનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. સી આર પાટીલના નેતૃત્વમાં ભાજપે ગુજરાતની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે.
Next Article