Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

'Kon Banshe Gujarat No Genius' ના 'ડિજિટલ દંગલ'માં Ogad ના Kakar ગામના Hardik Desai એ બાજી મારી

Kon Banshe Gujarat No Genius: મહેનત અને મક્કમ નિર્ધાર હોય તો સફળતા ચોક્કસ મળે છે. વાવ  તાલુકાના એક સામાન્ય ખેડૂત પુત્રએ આ વાત ફરી એકવાર સાબિત કરી બતાવી છે. ગુજરાતના સૌથી મોટા મેગા ક્વિઝ શો "કોણ બનશે ગુજરાતનો જીનિયસ?"ના પ્રથમ રાઉન્ડમાં બનાસકાંઠાના યુવાને પોતાની બુદ્ધિપ્રતિભાનો પરચો આપ્યો છે.

Tags :
Advertisement

.

×