Hardik Patel Letter: સરકારમાં રહીને જ Hardik Patel હવે સરકાર સામે જ કરશે આંદોલન?
અમદાવાદ જિલ્લાના વિરમગામમાં (Viramgam) વારંવાર ગટર ઊભરાઈ જવાની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે.
07:47 PM Aug 01, 2025 IST
|
Vipul Sen
Ahmedabad : અમદાવાદ જિલ્લાના વિરમગામમાં (Viramgam) વારંવાર ગટર ઊભરાઈ જવાની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. ઘરમાં ગંદા પાણી આવી જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે વિરમગામનાં ધારાસભ્ય હાર્દિક પટેલે (Hardik Patel) આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ચિંતા, આક્રોશ સાથે સમસ્યાનાં નિરાકરણ માટે વિનંતી કરી છે. લોકોની સમસ્યાનો જલદી ઉકેલ નહીં આવતે તો હાર્દિક પટેલે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
Next Article