Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

પીએમ મોદીની અપીલની અસર, DyCM Harsh Sanghavi એ અમેરિકાનો પ્રવાસ કર્યો રદ, દેશહિતમાં લીધો નિર્ણય

વૈશ્વિક સ્તરે બદલાતા આર્થિક સમીકરણો અને સંકટના સમયે દેશના વડાપ્રધાને નાગરિકોને એક ખાસ વિનંતી કરી હતી. આ અપીલ પાછળનો હેતુ દેશના સંસાધનોની બચત કરવાનો અને રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખવાનો છે. પીએમની આ એક હાકલ પર રાજ્યના એક દિગ્ગજ નેતાએ પોતાની મહત્વની વિદેશ યાત્રાને જે રીતે અટકાવી દીધી છે, તે ચર્ચાનો વિષય બની છે.
Advertisement

DyCM Harsh Sanghavi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને એક વર્ષ સુધી બિનજરૂરી વિદેશ પ્રવાસ (Foreign Travel) ટાળવાની અને ઈંધણની બચત (Fuel Saving) કરવાની અપીલ કરી હતી. આ અપીલને માન આપીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનો આગામી અમેરિકાનો પ્રવાસ (USA Visit) રદ્દ કરી દીધો છે. તેઓ અમેરિકામાં આયોજિત ગુજરાતી કન્વેન્શન (Gujarati Convention) માં હાજરી આપવાના હતા, પરંતુ હવે તેમણે દેશહિતમાં જવાનું માંડી વાળ્યું છે. હર્ષ સંઘવીએ આ નિર્ણય દ્વારા અન્ય નાગરિકોને પણ પીએમની અપીલમાં સહયોગી થવા પ્રેરણા આપી છે.. વધુ માહિતી માટે જુઓ આ આર્ટિકલ...

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×