Haryana: મિત્ર જ નીકળ્યો કોંગ્રેસ કાર્યકરનો કાતિલ, દોસ્તી, બ્લેકમેઈલ અને કતલની ફિલ્મી કહાની!
મિત્ર જ કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલનો હત્યારો નીકળ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
11:53 PM Mar 04, 2025 IST
|
Vipul Sen
હરિયાણાનાં હાઈપ્રોફાઈલ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મિત્ર જ કોંગ્રેસ કાર્યકર હિમાની નરવાલનો હત્યારો નીકળ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યા કર્યા બાદ મિત્રએ જ સૂટકેસમાં લાશ ભરી હતી. દોસ્તી, બ્લેકમેઈલ અને કતલની ફિલ્મી કહાની! જુઓ આ હચમચાવે એવો અહેવાલ..!
Next Article