Health Alert : કેમિકલ પ્રોસેસ્ડ અને પેક્ડ ફાસ્ટ ફૂડ ખાતા લોકો માટે લાલબત્તી, ગંભીર બીમારીનો ભય
તમે પણ શું બહાર માર્કેટમાં મળતા પેકિંગ ખાવાના શોખીન છો ? અને જો તમારુ બાળક પણ જીદ કરે છે તો તમે એને પણ 5 કે 10 રુપિયાનું પડીકું પકડાવી છો ?
Advertisement
તમે પણ શું બહાર માર્કેટમાં મળતા પેકિંગ ખાવાના શોખીન છો ? અને જો તમારુ બાળક પણ જીદ કરે છે તો તમે એને પણ 5 કે 10 રુપિયાનું પડીકું પકડાવી છો ? તો સાવધાન કારણકે તે સ્વાસ્થ્ય માટે અંત્યત જોખમી છે અને તે પડીકા જીવલેણ સાબીત થઇ શકે છે.....આજના જાણવા જેવું માં જાણીશું કે આ પેકીંગ કેટલા ખતરનાક છે..........

