Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Amreli ના Vadhera ગામમાં પોલીસનો દિલધડક વીડિયો વાયરલ , જુઓ Video

Amreli News: અમરેલીના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામમાં પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા સર્જાયેલી કપરી સ્થિતિમાં જાફરાબાદ પોલીસે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Advertisement

Amreli News: અમરેલીના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામમાં પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા સર્જાયેલી કપરી સ્થિતિમાં જાફરાબાદ પોલીસે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસ જવાનોએ દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને ગામના બાળકો અને વૃદ્ધો સહિતના તમામ અસરગ્રસ્તોને પૂરના પાણીમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યા હતા. પોલીસની આ સતર્કતા અને સમયસૂચકતાને કારણે અનેક લોકોના જીવ બચાવી લેવાયા હતા, જેના પગલે સોશિયલ મીડિયા પર પોલીસના આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેમને ખરા અર્થમાં 'દેવદૂત' ગણાવી રહ્યા છે. જુઓ વીડિયો...

Tags :
Advertisement

.

×