ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Heavy Rain in Gujarat: ગુજરાતમાં ભારે વરસાદ! જુઓ ક્યાં ક્યાં પાણી જ પાણી

રાજ્યમાં 6 કલાકમાં 99 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં તાપીના ડોલવણમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા બારડોલી અને વ્યારામાં 3-3 ઇંચ વરસાદ તેમજ સુબીર, પલસાણામાં 2 ઇંચથી વધુ વરસાદ સાથે ગણદેવી, નવસારી, વંથલીમાં 2 ઇંચ વરસાદ અને વડાલી, સુરત...
12:19 PM Jul 07, 2025 IST | SANJAY
રાજ્યમાં 6 કલાકમાં 99 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં તાપીના ડોલવણમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા બારડોલી અને વ્યારામાં 3-3 ઇંચ વરસાદ તેમજ સુબીર, પલસાણામાં 2 ઇંચથી વધુ વરસાદ સાથે ગણદેવી, નવસારી, વંથલીમાં 2 ઇંચ વરસાદ અને વડાલી, સુરત...

રાજ્યમાં 6 કલાકમાં 99 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં તાપીના ડોલવણમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તથા બારડોલી અને વ્યારામાં 3-3 ઇંચ વરસાદ તેમજ સુબીર, પલસાણામાં 2 ઇંચથી વધુ વરસાદ સાથે ગણદેવી, નવસારી, વંથલીમાં 2 ઇંચ વરસાદ અને વડાલી, સુરત શહેર, ઘોઘામાં 2 ઇંચ વરસાદ છે. તેમજ વાલોડ, વાંસદા, ચીખલીમાં 2 ઇંચ વરસાદ થતા 80 તાલુકામાં અડધાથી 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.

Tags :
AhmedabadGujarat FirstGujarat MonsoonGujarati NewsGujarati Top NewsMonsoon Gujarat NewsRainTop Gujarati News
Next Article