Heavy Rain in Gujarat : રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર! ખેડૂતો ચિંતિત
Heavy Rain in Gujarat : રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદે ચિંતાનું મોજું ફેલાવ્યું છે. અણધાર્યા પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે ખેતીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. આકસ્મિક વરસાદથી ઉભા પાકને નુકસાન થવાની આશંકા વચ્ચે ખેડૂતોમાં ભયનો માહોલ છે.
11:28 AM May 06, 2025 IST
|
Hardik Shah
Heavy Rain in Gujarat : રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદે ચિંતાનું મોજું ફેલાવ્યું છે. અણધાર્યા પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે ખેતીને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. આકસ્મિક વરસાદથી ઉભા પાકને નુકસાન થવાની આશંકા વચ્ચે ખેડૂતોમાં ભયનો માહોલ છે. વાતાવરણને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોના રહેવાસીઓ માટે સતર્કતા જાળવવા જણાવાયું છે.
Next Article