ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદ અને ગાંધીનગરમાં પડી શકે છે ભારે વરસાદ : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં મુશળધાર વરસાદની શક્યતા છે. આ વરસાદની સાથે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
04:11 PM Sep 06, 2025 IST | Hardik Shah
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં મુશળધાર વરસાદની શક્યતા છે. આ વરસાદની સાથે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં મુશળધાર વરસાદની શક્યતા છે. આ વરસાદની સાથે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 4 થી 10 ઇંચ સુધી વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

Tags :
Ambalal Patelheavy rainRainrain in ahmedabadRain in Gandhinagarઅંબાલાલ પટેલ
Next Article