ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM MODIએ માતાને આપી મુખાગ્ની, થયા ભાવુક

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરાબા (Hira ba)નું શુક્રવારે સવારે અવસાન થયું છે. તેમની અંતિમ યાત્રા ગાંધીનગરના રાયસણથી સેક્ટર 30માં આવેલા સ્મશાનગૃહ ખાતે પહોંચી હતી જ્યાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ માતાને મુખાગ્ની આપી હતી. વડાપ્રધાનશ્રીએ પોતાના ભાઇઓ સાથે માતાને મુખાગ્ની આપી અંતિમ વિદાય આપી હતી. હીરાબાનો દેહ પંચમહાભૂતમાં વિલીન હીરાબાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છ
04:09 AM Dec 30, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરાબા (Hira ba)નું શુક્રવારે સવારે અવસાન થયું છે. તેમની અંતિમ યાત્રા ગાંધીનગરના રાયસણથી સેક્ટર 30માં આવેલા સ્મશાનગૃહ ખાતે પહોંચી હતી જ્યાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ માતાને મુખાગ્ની આપી હતી. વડાપ્રધાનશ્રીએ પોતાના ભાઇઓ સાથે માતાને મુખાગ્ની આપી અંતિમ વિદાય આપી હતી. હીરાબાનો દેહ પંચમહાભૂતમાં વિલીન હીરાબાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરાબા (Hira ba)નું શુક્રવારે સવારે અવસાન થયું છે. તેમની અંતિમ યાત્રા ગાંધીનગરના રાયસણથી સેક્ટર 30માં આવેલા સ્મશાનગૃહ ખાતે પહોંચી હતી જ્યાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ માતાને મુખાગ્ની આપી હતી. વડાપ્રધાનશ્રીએ પોતાના ભાઇઓ સાથે માતાને મુખાગ્ની આપી અંતિમ વિદાય આપી હતી.

હીરાબાનો દેહ પંચમહાભૂતમાં વિલીન 
હીરાબાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. અંતિમ સંસ્કારમાં પીએમ મોદી અને તેમના ત્રણ ભાઇ તથા પરિવારજનો અને શુભેચ્છકો તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. 
Tags :
GujaratFirstHirabaNarendraModi
Next Article