કોઈપણ ખૂણામાં છુપાય, આરોપીઓને પકડી પાડીશું: ગૃહરાજ્યમંત્રી Harsh Sanghvi
Harsh Sanghvi: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરી એકવાર પોતાનું વચન પાળ્યું છે. વડોદરાની ઘટનાને લઇને ગૃહરાજ્યમંત્રીએ વચન આપ્યું હતું. ગૃહ રાજ્યમંત્રીના વચનને ગુજરાત પોલીસે સાર્થક કરી બતાવ્યું છે. નોંધનીય છે કે, પોલીસે દિવસ રાત મહેનત કરીને આરોપીઓને ઝડપી પાડ્યો છે....
Advertisement
Harsh Sanghvi: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરી એકવાર પોતાનું વચન પાળ્યું છે. વડોદરાની ઘટનાને લઇને ગૃહરાજ્યમંત્રીએ વચન આપ્યું હતું. ગૃહ રાજ્યમંત્રીના વચનને ગુજરાત પોલીસે સાર્થક કરી બતાવ્યું છે. નોંધનીય છે કે, પોલીસે દિવસ રાત મહેનત કરીને આરોપીઓને ઝડપી પાડ્યો છે.
Advertisement


