ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક

Gambhira Bridge Collapse : વડોદરાના ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ગંભીર ઘટનાને પગલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં બ્રિજ દુર્ઘટનાના કારણો, બચાવ કાર્યવાહી અને ભવિષ્યની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા થઈ.
02:44 PM Jul 10, 2025 IST | Hardik Shah
Gambhira Bridge Collapse : વડોદરાના ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ગંભીર ઘટનાને પગલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં બ્રિજ દુર્ઘટનાના કારણો, બચાવ કાર્યવાહી અને ભવિષ્યની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા થઈ.

Gambhira Bridge Collapse : વડોદરાના ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ગંભીર ઘટનાને પગલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં બ્રિજ દુર્ઘટનાના કારણો, બચાવ કાર્યવાહી અને ભવિષ્યની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા થઈ. મુખ્યમંત્રીએ આ ઘટનાનો પ્રાથમિક અહેવાલ આજે સાંજ સુધીમાં સબમિટ કરવા અને જવાબદાર અધિકારીઓની જવાબદેહી નક્કી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી, જેથી આવી દુર્ઘટનાઓ ભવિષ્યમાં ટાળી શકાય અને જનતાની સુરક્ષા સુનિશ્ચિત થાય.

Tags :
Bridge collapsegambhiraGambhira BridgeGambhira Bridge CollapseGambhira Bridge Collapse NewsGujarat FirstGUJARAT FIRST NEWSHardik Shah
Next Article