High-profile party in Sanand : દારૂ અને હુક્કાની મહેફિલ માણતા 81 લોકો ઝડપાયા
High-profile party in Sanand : અમદાવાદ નજીક આવેલા સાણંદના ગોરજ ગામ પાસે સ્થિત નિર્વાણા ગ્રીન્સ નામના વિકેન્ડ હોમ (Farm house)માં મોડી રાત્રે ચાલી રહેલી એક ભવ્ય પાર્ટી પર પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન લક્ઝરી ફાર્મ હાઉસમાં દારૂ અને હુક્કાની મહેફિલ જામી હોવાનો પર્દાફાશ થયો છે.
Advertisement
- High-profile party in Sanand
- સાણંદમાં હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસના દરોડા
- દારૂ અને હુક્કાની મહેફિલ માણતા 81 લોકો ઝડપાયા
- નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી હતી મહેફિલ
- ઝડપાયેલા યુવક-યુવતીઓનો મેડિકલ ટેસ્ટ ચાલુ
- 'AV'ની 25મી એનિવર્સરીના નામે થયું હતું આયોજન
- રેઈડમાં 10થી વધુ હુક્કા, દારૂની બોટલો કબ્જે કરાઈ
- અનેક મોટી હસ્તી, માલેતુજાર પરિવારના લોકો સામેલ
- કુલ 38 યુવતી અને 43 યુવકને અટકાયતમાં લેવાયા
High-profile party in Sanand : અમદાવાદ નજીક આવેલા સાણંદના ગોરજ ગામ પાસે સ્થિત નિર્વાણા ગ્રીન્સ નામના વિકેન્ડ હોમ (Farm house)માં મોડી રાત્રે ચાલી રહેલી એક ભવ્ય પાર્ટી પર પોલીસે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન લક્ઝરી ફાર્મ હાઉસમાં દારૂ અને હુક્કાની મહેફિલ જામી હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસને બાતમી મળી હતી કે અહીં મોટા પાયે નશાની મહેફિલ ચાલી રહી છે, જેના આધારે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો.
Advertisement


