Vadodara માં હાઈવોલ્ટેજ ડ્રામા: પોલીસ પ્રોટેક્શન વચ્ચે ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા Bhumiben Prajapati
વડોદરાના વોર્ડ નંબર 11 માં ચૂંટણી પૂર્વે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા ખળભળાટ મચ્યો હતો.
Advertisement
વડોદરાના વોર્ડ નંબર 11 માં ચૂંટણી પૂર્વે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા ખળભળાટ મચ્યો હતો. ફોર્મ પરત ખેંચી રવાના થતા કનુભાઈને કોંગ્રેસ કાર્યકરોએ ઘેર્યા હતા. રસ્તા પર ઉમેદવાર અને કાર્યકરો વચ્ચે ભારે ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા. ઊગ્ર બનેલા કાર્યકરોએ ઉમેદવારની કારનો પાછળનો કાચ તોડ્યો હતો. પોલીસે કનુભાઈ પ્રજાપતિને સુરક્ષા કવચ આપી સલામત રીતે કાઢ્યા હતા. કનુભાઈ પ્રજાપતિને પોલીસે સંરક્ષણ આપી કારમાં રવાના કર્યા હતા.... જુઓ અહેવાલ....
Advertisement


