80th Independence Day : 80 મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર વંદે માતરમનું ઐતિહાસિક સ્મરણ
આજે દેશભરમાં 80 મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે 80 મા સ્વાતંત્ર્ય પર્વે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ.
Advertisement
આજે દેશભરમાં 80 મા સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે 80 મા સ્વાતંત્ર્ય પર્વે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ. દિલ્હીના લાલ કિલ્લા પર પહેલીવાર ‘વંદે માતરમ્’ ગવાયું. PM મોદીના નેતૃત્વમાં લાલ કિલ્લેથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ‘વંદે માતરમ્’ની ધૂનથી લાલ કિલ્લો ગુંજી ઉઠ્યો. દેશભક્તિના રંગે સમગ્ર લાલ કિલ્લા પરિસર રંગાયું. વંદે માતરમ્ના 150 વર્ષના સ્મરણ સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી છે. PM મોદીએ લાલ કિલ્લેથી 80 મા સ્વાતંત્ર્ય પર્વનું નેતૃત્વ કર્યું........જુઓ અહેવાલ.........

