Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

27 વર્ષ બાદ ઈતિહાસ રચાયો! અમીર હોય કે ગરીબ, બધા માટે એક જ નિયમ; Geniben નું મોટું નિવેદન

દિયોદરના ઓગડથળીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું છે. ઐતિહાસિક મહાસંમેલનમાં ઠાકોર સમાજનું શક્તિપ્રદર્શન જોવા મળ્યું છે.
Advertisement

દિયોદરના ઓગડથળીમાં ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયું છે. ઐતિહાસિક મહાસંમેલનમાં ઠાકોર સમાજનું શક્તિપ્રદર્શન જોવા મળ્યું છે. જય ઓગડનાથના નાદ સાથે આખું દિયોદર ગૂંજી ઊઠ્યું છે. ઓગડધામના આંગણે આજે 'માનવ મહેરામણ' ઉમટ્યું હતું. આગેવાનો અને જનમેદનીએ ઓગડનાથના આશિષ લીધા. સંમેલન સ્થળથી બંને રસ્તા પગ મુકવાની જગ્યા નથી. સંમેલનમાં ગેનીબેન ઠાકોર, અલ્પેશભાઈ ઠાકોર સહિતના નેતાઓ સભા સ્થળે હાજર રહ્યા. 2027 ની વિધાનસભા ચૂંટણીમાં અસર કરી શકે તેવા સંકેત જોવા મળી રહ્યા છે.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×