અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના : નશામાં ધૂત બોલેરો ચાલકે મચાવી તબાહી
Hit and run incident in Ahmedabad : અમદાવાદ શહેરમાં જગતપુર નજીક આવેલા મની પ્લાન્ટ કોમ્પલેક્ષ પાસે એક હિટ એન્ડ રનની ઘટનાએ ચકચાર મચાવી છે, જ્યાં દારૂના નશામાં ધૂત પિકઅપ બોલેરો ચાલકે 3 વાહનોને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો.
Advertisement
Hit and run incident in Ahmedabad : અમદાવાદ શહેરમાં જગતપુર નજીક આવેલા મની પ્લાન્ટ કોમ્પલેક્ષ પાસે એક હિટ એન્ડ રનની ઘટનાએ ચકચાર મચાવી છે, જ્યાં દારૂના નશામાં ધૂત પિકઅપ બોલેરો ચાલકે 3 વાહનોને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો. આ ઘટનામાં એક એક્ટિવા ચાલક યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી, જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

