Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad ના થલતેજમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટની જીત!

શહેરના રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ભાજપના દિગ્ગજ નેતા હિતેશ બારોટે થલતેજ વોર્ડમાં શાનદાર જીત હાંસલ કરી છે. મતદારોએ ફરી એકવાર તેમના નેતૃત્વ અને વિકાસકાર્યો પર મહોર મારતા, ભાજપે આ બેઠક પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.
Advertisement

અમદાવાદના થલતેજ વોર્ડમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટનો ભવ્ય વિજય થયો છે. મતગણતરીના પ્રારંભથી જ હિતેશ બારોટે પોતાના પ્રતિસ્પર્ધીઓ પર મજબૂત લીડ જાળવી રાખી હતી. આ જીત સાથે ભાજપે થલતેજ બેઠક પર પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. કાર્યકરોએ ફટાકડા ફોડી અને ગુલાલ ઉડાડીને આ જીતની ઉજવણી કરી હતી. હિતેશ બારોટે આ વિજયને મતદારોનો ભરોસો અને વિકાસના કામોની જીત ગણાવી છે.

Advertisement
Tags :
Advertisement

.

×