Holi Celebration : વિધાનસભામાં મંત્રીઓ-ધારાસભ્યોએ રંગોત્સવ મનાવ્યો
મંત્રીઓ અને ધારાસભ્યોએ એકબીજાને રંગ લગાવીને ધૂળેટીની ઉજવણી કરી હતી.
03:56 PM Mar 12, 2025 IST
|
Vipul Sen
આજે ગુજરાત વિધાનસભા દ્વારા રંગોત્સવની ઉજવણીનું આયોજન કરાયું હતું, જે હેઠળ મંત્રીઓ અને ધારાસભ્યોએ એકબીજાને રંગ લગાવીને ધૂળેટીની ઉજવણી કરી હતી. આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે, વિધાનસભા દ્વારા બે વર્ષ પહેલા પણ રંગોત્સવનું આયોજન કરાયું હતું.... જુઓ અહેવાલ....
Next Article