ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હોલીવુડ સિંગર દોજા કેટનું રેડ કાર્પેટ ટોપલેસ ગાઉન ચર્ચામાં, યુનિક છે ડિઝાઇન

હોલીવુડની ફેમસ સિંગર ડોજા કેટ તેના રેડ કાર્પેટ લૂકથી ચાહકો અને ફેશન રસિયાઓને ચોંકાવવા માટે જાણીતી છે. તેનો તાજેતરનો બોલ્ડ લુક પણ ઘણો વાયરલ થયો છે. અમેરિકન રેપર, ગાયક, ગીતકાર દોજા કેટ એક અલગ અંદાજમાં જોવા મળી. 14 શ્રેણીઓ માટે નામાંકિત  દોજાએ અલગ જ લૂક પસંદ કર્યો હતો.આ એવોર્ડ ફંક્શનમાં દોજા ઘણાં રિસ્કી આઉર ફીટમાં નજરે પડી હતી. બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સ 2022માં ટોપલેસ ગાઉનમાં  દોજા કેટ àª
01:54 PM May 16, 2022 IST | Vipul Pandya
હોલીવુડની ફેમસ સિંગર ડોજા કેટ તેના રેડ કાર્પેટ લૂકથી ચાહકો અને ફેશન રસિયાઓને ચોંકાવવા માટે જાણીતી છે. તેનો તાજેતરનો બોલ્ડ લુક પણ ઘણો વાયરલ થયો છે. અમેરિકન રેપર, ગાયક, ગીતકાર દોજા કેટ એક અલગ અંદાજમાં જોવા મળી. 14 શ્રેણીઓ માટે નામાંકિત  દોજાએ અલગ જ લૂક પસંદ કર્યો હતો.આ એવોર્ડ ફંક્શનમાં દોજા ઘણાં રિસ્કી આઉર ફીટમાં નજરે પડી હતી. બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સ 2022માં ટોપલેસ ગાઉનમાં  દોજા કેટ àª
હોલીવુડની ફેમસ સિંગર ડોજા કેટ તેના રેડ કાર્પેટ લૂકથી ચાહકો અને ફેશન રસિયાઓને ચોંકાવવા માટે જાણીતી છે. તેનો તાજેતરનો બોલ્ડ લુક પણ ઘણો વાયરલ થયો છે. અમેરિકન રેપર, ગાયક, ગીતકાર દોજા કેટ એક અલગ અંદાજમાં જોવા મળી. 14 શ્રેણીઓ માટે નામાંકિત  દોજાએ અલગ જ લૂક પસંદ કર્યો હતો.
આ એવોર્ડ ફંક્શનમાં દોજા ઘણાં રિસ્કી આઉર ફીટમાં નજરે પડી હતી. બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સ 2022માં ટોપલેસ ગાઉનમાં  દોજા કેટ એકદમ અલગ આઉટલૂકમાં દેખાઇ
બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ 2022ના રેડ કાર્પેટ પર દોજા કેટે કંઈક એવાં આઉટફીટ્સ કેરી કર્યા કે તે જોઇને લોકો સ્તબ્ધ રહી ગયાં.  
દોજાએ બ્લેક શિઆપારેલી હૌટ કોઉચર ગાઉન પહેર્યું હતું. જે ડિઝાઇનર ડેનિયલ રોઝબેરી દ્વારા બનાવવામાં આવ્યું હતું, આ ગાઉનમાં આગળના ભાગમાં ધ-બસ્ટ કાંચળી બનાવવામાં આવી હતી. 
તેણે લિંક સ્ટ્રેપ હેન્ડબેગ પણ  કેરી કરી હતી અને બિજુલ્સના નખ પણ પહેર્યા હતા. મોતી, સ્પાર્કલ અને સોનાની સુંદરતા સાથેની તે ચંકી ઇયરિંગ્સમાં સુંદર દેખાતી હતી. તેણે વાળને સ્લીક પોનીટેલ કર્યા સાથે જ હાઇલાઇટ  સ્કીનમાં તે અલગ તરી આવતી હતી. આઇ મેકઅપમાં ગોલ્ડ અને બ્લેક આઇલાઇનરથી તેણે લૂક કમ્પલિટ કર્યો હતો. 
જ્યારે આ ગાઉનના અપર ભાગમાં  ન્યૂડ કલર સી-થ્રુ ટ્યૂલસ લગાવવામાં આવ્યાં  હતાં. સાથે જ ડોજા કેટે આ ટોપલેસ ગાઉનમાં તેના નિપ્લસ ઢાંકવા એજન્ટ પ્રોવોકેટર પેસ્ટી પહેરતી હતી જેની કિંમત 110 ડોલર એટલે કે 8,561 રૂપિયા જેટલી થાય છે.
Tags :
BillboardMusicAwards2022dojacateGujaratFirsthoollywoodMeganFoxinDavidKomagownslayinblack
Next Article