ગૃહવિભાગની Surgical Strike યથાવત : ડ્રગ્સ સાથે એક નાઈજિરિયન યુવતીની ધરપકડ
એસએમસીની ટીમે કોકેઇનનાં જથ્થો લઈ જતી નાઈજિરિયન મહિલા અને કારચાલકની ધરપકડ પણ કરી છે.
11:50 PM Feb 17, 2025 IST
|
Vipul Sen
નવસારી હાઇવે (Navsari) પર SMC એ મોટી કાર્યવાહી કરી છે. મુંબઈથી અમદાવાદ (Ahmedabad) તરફ લઈ જવામાં આવતો કરોડો રૂપિયાની કિંમતનો કોકેઇનનો મસમોટો જથ્થો સ્ટેટ મોનિટરિંગની ટીમે ઝડપી પાડ્યો છે. એસએમસીની ટીમે કોકેઇનનાં જથ્થો લઈ જતી નાઈજિરિયન મહિલા અને કારચાલકની ધરપકડ પણ કરી છે....જુઓ અહેવાલ...
Next Article