ગૃહમંત્રી Harsh Sanghvi એ ક્રિકેટ મેદાનમાં ચોગા છગ્ગાની રમઝટ
સુરતમાં ડીસા જૈન સમાજ દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. હર્ષભાઈએ યુવા ક્રિકેટરોનો ઉત્સાહ વધાર્યો હતો.
Advertisement
સુરતમાં ડીસા જૈન સમાજ દ્વારા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષભાઈએ ક્રિકેટના મેદાન પર ફટકાબાજી કરી હતી. ક્રિકેટ મેદાન પર ચોગા છગ્ગાની રમઝટ બોલાવી હતી. તેમજ હર્ષભાઈએ યુવા ક્રિકેટરોનો ઉત્સાહ વધાર્યો હતો.
Advertisement