ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગૃહરાજ્યમંત્રી Harsh Sanghvi નો અલગ અંદાજ જોવા મળ્યો, બસમાં મુસાફરી સમયે ગાયા ફિલ્મી ગીતો

હંમેશા ગંભીર રહેતા નેતા આજે બળવા મૂડમાં જોવા મળ્યા હતા. સુરતના સરથાણા ખાતેથી આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શિક્ષણ મંત્રી પાનસેરીયા સહિત ધારાસભ્યોની ઉપસ્થિતિમાં બસોને લીલી ઝંડી આપી 40 નવી બસોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બસને લીલી ઠંડી આપ્યા બાદ રાજ્યના...
06:13 PM Aug 31, 2023 IST | Hardik Shah
હંમેશા ગંભીર રહેતા નેતા આજે બળવા મૂડમાં જોવા મળ્યા હતા. સુરતના સરથાણા ખાતેથી આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શિક્ષણ મંત્રી પાનસેરીયા સહિત ધારાસભ્યોની ઉપસ્થિતિમાં બસોને લીલી ઝંડી આપી 40 નવી બસોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બસને લીલી ઠંડી આપ્યા બાદ રાજ્યના...

હંમેશા ગંભીર રહેતા નેતા આજે બળવા મૂડમાં જોવા મળ્યા હતા. સુરતના સરથાણા ખાતેથી આજરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શિક્ષણ મંત્રી પાનસેરીયા સહિત ધારાસભ્યોની ઉપસ્થિતિમાં બસોને લીલી ઝંડી આપી 40 નવી બસોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. બસને લીલી ઠંડી આપ્યા બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા સહિત ધારાસભ્ય કોર્પોરેટરો સહિતના આગેવાનોએ બસમાં મુસાફરી કરી હતી. મુસાફરી દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ ફિલ્મી ગીતો ગાઈ મુસાફરીની મજા માણી હતી. બસમાં ગીતોની મહેફિલ ચાલી હતી. બસમાં મુસાફરી બાદ એક હોટેલ પર બસ રોકી ચાની પણ ચુસકી મારી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
film songs sungHarsh SanghaviHM Harsh SanghaviHome Minister Harsh Sanghavitraveling in bus
Next Article