Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Honey Trap Racket : સાબરકાંઠામાં મોટા હની ટ્રેપ રેકેટનો પર્દાફાશ; લોકોને ફસાવીને ખંડણી વસૂલતી ગેંગ ઝડપાઈ

આજે વાત કરીશું એક સામાન્ય મોત થયું અને ગુજરાતના સાબરકાંઠામાં એક આખા હની ટ્રેપના ખેલનો પર્દાફાશ થયો.
Advertisement

આજે વાત કરીશું... એક સામાન્ય મોત થયું અને ગુજરાતના સાબરકાંઠામાં એક આખા હની ટ્રેપના ખેલનો પર્દાફાશ થયો. આ જે કહાની છે એ એવા લોકો માટે પણ છે જે દિલ ફેંક વ્યક્તિઓ હોય છે, આશિક મિજાજના હોય છે, કે જે ઈચ્છતા હોય છે કે સોશિયલ મીડિયા પર કોઈની સાથે સંપર્ક થાય. રિલેશનશિપ થઈ જાય. પણ એ પગલું ભરતા જીવ પણ જઈ શકે છે એમની સંપત્તિ પણ જઈ શકે છે અને તમારી આબરૂ જાય એ વાત તો અલગ. હની ટ્રેપ તમે નામ ખૂબ સાંભળ્યું હશે જો કે આ વખતે જે હની ટ્રેપનો ખુલાસો થયો છે.....જુઓ સમગ્ર અહેવાલ.........

Tags :
Advertisement

.

×