Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

IPL 2026 Final Ahmedabad : આવતીકાલે અમદાવાદમાં રમાશે IPL ની ફાઈનલ, હોટેલના ભાડામાં તોતિંગ વધારો!

સામાન્ય કરતા અંદાજિત 5 થી 7 હજારનો વધારો નોંધાયો છે. ફાઇવ સ્ટાર હોટેલમાં એક રાત્રિનું ભાડું 15 હજાર રૂપિયા સુધી વધુ હોવાની માહિતી છે.
Advertisement

આવતીકાલે અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે IPL 2026 ની ફાઇનલ મેચ રમાશે. આ મેચ ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગરુલુ વચ્ચે સાંજે 7.30 કલાકે રમાશે. ત્યારે આ મેચને લઈ ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ હોટેલના ભાડામાં પણ તોતિંગ વધારો નોંધાયો છે. સામાન્ય કરતા અંદાજિત 5 થી 7 હજારનો વધારો નોંધાયો છે. ફાઇવ સ્ટાર હોટેલમાં એક રાત્રિનું ભાડું 15 હજાર રૂપિયા સુધી વધુ હોવાની માહિતી છે. જ્યારે થ્રી સ્ટાર હોટલનું ભાડું 7 હજારને પાર પહોંચ્યું છે. મંદીની સિઝનમાં અમદાવાદમાં ફાઈનલથી હોટેલ માલિકો ખુશ થયા છે................જુઓ અહેવાલ......

Advertisement
Tags :
Advertisement

.

×