UPA ના શાસનમાં નક્સલવાદીઓ વધુ સક્રિય કેવી રીતે થયા? DyCM Harshbhai Sanghvi ના પ્રહાર
DyCM Harshbhai Sanghvi: નક્સલવાદના મુદ્દે કોંગ્રેસ નેતા પી. ચિદંબરમના નિવેદન સામે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આક્રમક પ્રહાર કર્યા છે.
Advertisement
DyCM Harshbhai Sanghvi: નક્સલવાદના મુદ્દે કોંગ્રેસ નેતા પી. ચિદંબરમના નિવેદન સામે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આક્રમક પ્રહાર કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે UPAના શાસનમાં નક્સલવાદીઓ આટલા સક્રિય કેવી રીતે બન્યા? હર્ષભાઈ સંઘવી હતું કે UPAના 10 વર્ષના શાસનકાળમાં હજારો પોલીસ અને CRPF જવાનો શહીદ થયા હતા તેમજ નક્સલી હુમલાઓમાં 5 હજારથી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ મામલે કોંગ્રેસની સુરક્ષા નીતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે... જુઓ અહેવાલ...

