ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિવસમાં કેટલી ખાંડ ખાવી જરૂરી છે?

ચામાં કેટલી ચમચી ખાંડ લેશો? આપણને જ્યારે પણ આ દિવસમાં કેટલી ખાંડવી શકાય? આ સવાલ મનમાં ઉઠતાની સાથે જ ખાંડ અને મીઠાઈ અંગે જેટલા પણ ભ્રમ ફેલાયેલા છે તે અંગે ઘણા સવાલો આપણા મનમાં ઉઠે. આમ તો ખાંડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તેનાથી ઘણી બીમારીઓ પણ થઈ શકે છે. પરંતુ ખાંડ વિશે દરેકને ઘણી બધી ભ્રમણાઓ હોય છે. ચાલો સમજાવીએ આ વાત..કહેવાય છે કે દરેક ચીજોની એક મર્યાદા હોય છે. એ જ રીતે ખાંડનું પણ કંàª
07:32 AM Apr 08, 2022 IST | Vipul Pandya
ચામાં કેટલી ચમચી ખાંડ લેશો? આપણને જ્યારે પણ આ દિવસમાં કેટલી ખાંડવી શકાય? આ સવાલ મનમાં ઉઠતાની સાથે જ ખાંડ અને મીઠાઈ અંગે જેટલા પણ ભ્રમ ફેલાયેલા છે તે અંગે ઘણા સવાલો આપણા મનમાં ઉઠે. આમ તો ખાંડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તેનાથી ઘણી બીમારીઓ પણ થઈ શકે છે. પરંતુ ખાંડ વિશે દરેકને ઘણી બધી ભ્રમણાઓ હોય છે. ચાલો સમજાવીએ આ વાત..કહેવાય છે કે દરેક ચીજોની એક મર્યાદા હોય છે. એ જ રીતે ખાંડનું પણ કંàª

ચામાં કેટલી ચમચી ખાંડ લેશો? આપણને જ્યારે પણ આ દિવસમાં કેટલી ખાંડવી શકાય? આ સવાલ મનમાં ઉઠતાની સાથે જ ખાંડ અને મીઠાઈ અંગે જેટલા પણ ભ્રમ ફેલાયેલા છે તે અંગે ઘણા સવાલો આપણા મનમાં ઉઠે. 

રૂટિન અને હેલ્થ કન્ડિશન પ્રમાણે ગળપણ ખઈ શકાય છે..
તે તમારા રૂટિન અને હેલ્થ કન્ડિશન પર આધાર રાખે છે કે તમારે આખા દિવસમાં કેટલું ગળ્યું ખાવું જોઈએ. ઉદાહરણ તરીકે જો કોઈ એથલિટ પોતાની ડાયટમાં જ્યુસ અથવા ફળના સ્વરૂપમાં ગળપણ ખઈ શકે છે, કેમ કે તે પોતાની કેલરી બર્ન કરી લે છે. તેમજ જો કોઈને ડાયાબિટીસ અથવા કોઈ બીમારી છે, તો તેની ડાયટમાં ખાંડની માત્રા ઓછી હોય છે. જો તમે ફળ ખઈ રહ્યા છો તો જરૂરી છે કે તમામ પ્રકારના ફળ ખાવા જોઈએ કેમ કે બધા ફળોમાં વિવિધ જરૂરી તત્ત્વો હોય છે.

Tags :
GujaratFirstHealthCare
Next Article