વધેલી રોટલીમાં આ ચીજ ઉમેરી બનાવો Instant ચાટ, રોજ બનાવવા લાગશો Extra રોટલીઓ
Instant chaat બનાવવા માટેની સામગ્રી :-તળેલી રોટલી - 2 નંગબાફેલા બટેટા - 2 નંગટમેટા - 1 નંગ લીલી ચટણી - 2 ચમચીકાચી કેરી સમારેલી - 2 ચમચીડુંગળી સમારેલી - 2 ચમચીમરચું પાવડર - 1 ચમચીચાટ મસાલો - 1 ચમચીઝીણી સેવ - અડધો કપ ચાટ મસાલો - 1 ચમચી Instant chaat બનાવવાની રીત :-એક ડિશમાં તળેલી રોટલી ગોઠવવી તેના ઉપર બટેટા સમારેલા, પછી ટામેટા, ડુંગળી સમારેલી, મરચું પાવડર, શકેલા જીરાનો ભૂકો, ચાટ મસાલો, લીલી ચટણી અને સેવ ભબરાવો.ઉપર ચાટ
Advertisement
Instant chaat બનાવવા માટેની સામગ્રી :-
તળેલી રોટલી - 2 નંગ
બાફેલા બટેટા - 2 નંગ
ટમેટા - 1 નંગ
લીલી ચટણી - 2 ચમચી
કાચી કેરી સમારેલી - 2 ચમચી
ડુંગળી સમારેલી - 2 ચમચી
મરચું પાવડર - 1 ચમચી
ચાટ મસાલો - 1 ચમચી
ઝીણી સેવ - અડધો કપ
ચાટ મસાલો - 1 ચમચી
Instant chaat બનાવવાની રીત :-
- એક ડિશમાં તળેલી રોટલી ગોઠવવી તેના ઉપર બટેટા સમારેલા, પછી ટામેટા, ડુંગળી સમારેલી, મરચું પાવડર, શકેલા જીરાનો ભૂકો, ચાટ મસાલો, લીલી ચટણી અને સેવ ભબરાવો.
- ઉપર ચાટ મસાલો છાંટીને ઓરેન્જ જયુસ કે શરબત સાથે સર્વ કરવું.
- તો તૈયાર છે રોટલીમાંથી બનતું Instant chaat....


