Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સવારના નાસ્તામાં ખાવ કે પછી ડિનરમાં, પચવામાં સરળ અને ટેસ્ટી ઉત્તપમ સેન્ડવિચ

ઊત્તપમ સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી :રવો .250 ગ્રામદહીં 250ગ્રામમીઠું 1/2ચમચીપાણી જરુર મુજબ સ્ટફિંગ માટેઃ 1 ડુંગળી 1 લીલું કેપ્સિકમ 1 ટામેટુંબધું બારીક સમારેલુંટોમેટો કેચપ 2 ચમચી કોથમીરમરી પાવડર 1 ચમચી મીઠું સ્વાદ મુજબ ઊત્તપમ સેન્ડવિચ બનાવવા માટેની રીત:એક પેનમાં દોઢ ચમચી તેલ લઈ સ્ટફિંગની સામગ્રી સાંતળી સ્ટફિંગ રેડી કરો.બીજા નોનસ્ટિક તવા પર તૈયાર કરેલું ખીરું પાથરી તેની પર સ્ટ
સવારના નાસ્તામાં ખાવ કે પછી ડિનરમાં  પચવામાં સરળ અને ટેસ્ટી ઉત્તપમ સેન્ડવિચ
Advertisement
ઊત્તપમ સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી :
રવો .250 ગ્રામ
દહીં 250ગ્રામ
મીઠું 1/2ચમચી
પાણી જરુર મુજબ 
સ્ટફિંગ માટેઃ 
1 ડુંગળી 
લીલું કેપ્સિકમ 
1 ટામેટું
બધું બારીક સમારેલું
ટોમેટો કેચપ 
2 ચમચી કોથમીર
મરી પાવડર 1 ચમચી 
મીઠું સ્વાદ મુજબ 
ઊત્તપમ સેન્ડવિચ બનાવવા માટેની રીત:
  • એક પેનમાં દોઢ ચમચી તેલ લઈ સ્ટફિંગની સામગ્રી સાંતળી સ્ટફિંગ રેડી કરો.
  • બીજા નોનસ્ટિક તવા પર તૈયાર કરેલું ખીરું પાથરી તેની પર સ્ટફિંગ પાથરી ફરી ઊપર ખીરાનુ લેયર કરી ઊત્તપમને બંને બાજુએ ધીમા તાપે બરાબર શેકી લો.
  • તૈયાર થઈ ગયા બાદ ચોરસ આકારમાં કાપી ત્રિકોણ બનાવી ગરમાગરમ જ ચટણી સાથે સર્વ કરો.
Tags :
Advertisement

.

×