Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વ્હાઇટ હાઉસની બહાર વડાપ્રધાન મોદીને જોવા ઉમટી ભારે ભીડ, લાગ્યા મોદી-મોદીના નારા

જ્યારથી વડાપ્રધાન મોદી અમેરિકા પહોંચ્યા છે ત્યારથી અમેરિકા જાણે મોદીમય બની ગયુ હોય તેવી સ્થિતિ છે. વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા માટે એરપોર્ટ હોય, હોટલ હોય કે પછી વ્હાઇટ હાઉસ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.. આજે વ્હાઇટ હાઉસ...
Advertisement

જ્યારથી વડાપ્રધાન મોદી અમેરિકા પહોંચ્યા છે ત્યારથી અમેરિકા જાણે મોદીમય બની ગયુ હોય તેવી સ્થિતિ છે. વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા માટે એરપોર્ટ હોય, હોટલ હોય કે પછી વ્હાઇટ હાઉસ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.. આજે વ્હાઇટ હાઉસ પર વડાપ્રધાન મોદીના આગમન પહેલા લોકોની ભારે ભીડ જોવા મળી હતી. વ્હાઇટ હાઉસની બહાર મોદી-મોદીના નારા લાગ્યા હતા.. લોકો હાથમાં ભારતનો તિરંગો લઇને વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. વ્હાઇટ હાઉસની બહારના દ્રશ્યો જોઇને વડાપ્રધાન મોદી અમેરિકાના વસતા ભારતીયોમાં કેટલા લોકપ્રિય છે તેનો ખ્યાલ આવતો હતો

મહત્વપૂર્ણ છે કે ગુજરાતની એવી એકમાત્ર ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ છે, જે અમેરિકા પહોંચી છે અને ત્યાંથી વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસની પળે-પળેની માહિતી આપ સુધી પહોંચાડી રહી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×