ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Vidhansabha માં જોરદાર ઘમાસાણ : જુઓ, કોણ-કોણ આવ્યું સામસામે ?

ગુજરાત વિધાનસભા ગૃહમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે સત્રના બીજા દિવસની કાર્યવાહી શરૂ થતાની સાથે જ જબરદસ્ત હોબાળો થયો હતો. કોંગ્રેસનાં ધારાસભ્યોએ બેનર્સ અને કાગળો બતાવી દેખાવો કર્યા હતા. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને-સામને આવ્યા હતા. ગૃહમાંથી વોકઆઉટ કરનારા...
08:22 PM Aug 22, 2024 IST | Vipul Sen
ગુજરાત વિધાનસભા ગૃહમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે સત્રના બીજા દિવસની કાર્યવાહી શરૂ થતાની સાથે જ જબરદસ્ત હોબાળો થયો હતો. કોંગ્રેસનાં ધારાસભ્યોએ બેનર્સ અને કાગળો બતાવી દેખાવો કર્યા હતા. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને-સામને આવ્યા હતા. ગૃહમાંથી વોકઆઉટ કરનારા...

ગુજરાત વિધાનસભા ગૃહમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે સત્રના બીજા દિવસની કાર્યવાહી શરૂ થતાની સાથે જ જબરદસ્ત હોબાળો થયો હતો. કોંગ્રેસનાં ધારાસભ્યોએ બેનર્સ અને કાગળો બતાવી દેખાવો કર્યા હતા. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને-સામને આવ્યા હતા. ગૃહમાંથી વોકઆઉટ કરનારા કોંગ્રેસનાં ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા હતા.

Tags :
BJPCongressGujarat FirstGujarat Legislative AssemblyGujarat-AssemblyGujarati NewsVIP lounge
Next Article