Banaskantha નાં ઉણ ગામે ભારે બબાલ! દીકરીને પાછી મેળવવા યુવકોએ ગામમાં કરી તોડફોડ
વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામે આજે ચૌધરી સમાજ દ્વારા એક વિશાળ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement
વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકાના રૂની ગામે આજે ચૌધરી સમાજ દ્વારા એક વિશાળ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપંચાયતનો મુખ્ય હેતુ સમાજની એક યુવતી દ્વારા કરવામાં આવેલા પ્રેમ લગ્ન અને તેને પરત લાવવા અંગેનો હતો. આ સભામાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ખાસ કરીને વાવ અને થરાદ પંથકના સામાજિક આગેવાનોએ હાજર રહીને દીકરીની 'ઘર વાપસી' કરાવવા માટે ગહન મંથન કર્યું હતું. રૂની ગામમાં હજારોની મેદની એકઠી થઈ હતી. દરમિયાન ઉણ ગામમાં તોડફોડના દ્રશ્યો સર્જાયા હતા.... જુઓ અહેવાલ....
Advertisement


