Bhavnagar ના નિષ્કલંક મહાદેવ ખાતે માનવ મહેરામણ ઉમટ્યો
આજે અમાસના દિવસે ભાવનગરમાં કોળીયાકના દરિયા કિનારે નિષ્કલંક મહાદેવ (Nishkalanka Mahadev) ના સાનિધ્યમાં પરંપરાગત મેળો યોજાયો. જેમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.
01:01 PM Aug 23, 2025 IST
|
Hardik Prajapati
Bhavnagar : આજે અમાસના દિવસે કોળીયાકના દરિયા કિનારે નિષ્કલંક મહાદેવ (Nishkalanka Mahadev) ના સાનિધ્યમાં પરંપરાગત મેળો યોજાયો. નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં મોટી સંખ્યમાં લોકો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી મોટી સખ્યામાં ભાવિ ભકતોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. જૂઓ અહેવાલ...
Next Article