પંચમહાલના ગોધરામાં પતિ બની ગયો કાતિલ!
ગોધરા શહેરના પોશ ગણાતા વિસ્તાર ના શાંતિ નિવાસ સોસાયટી ના આલીશાન મકાન મા રહેતા પરીવાર મા 24 વર્ષ ના લગ્ન જીવન પછી આડા સબંધ ની આશંકાએ એક હત્યા થઇ ગઈ, જ્યા આટલા બધા વર્ષો પતિ પત્ની સાથે રહ્યા બાદ પણ...
11:59 PM Jul 25, 2025 IST
|
Hiren Dave
ગોધરા શહેરના પોશ ગણાતા વિસ્તાર ના શાંતિ નિવાસ સોસાયટી ના આલીશાન મકાન મા રહેતા પરીવાર મા 24 વર્ષ ના લગ્ન જીવન પછી આડા સબંધ ની આશંકાએ એક હત્યા થઇ ગઈ, જ્યા આટલા બધા વર્ષો પતિ પત્ની સાથે રહ્યા બાદ પણ શંકાએ પતિ સુનિલ ચંદવાનીના મનમા ઘર કર્યું અને કરી કરપીણ હત્યા...
Next Article