ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોરોના વેક્સિન અને હાર્ટ એટેકની ગેરસમજ ICMR-AIIMS એ કરી દૂર

Truth about Corona Vaccine Update : છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં અચાનક હાર્ટ એટેક અને મૃત્યુના વધતા કિસ્સાઓએ કોવિડ-19 રસીને લઈને ઘણી ચર્ચાઓ ઉભી કરી હતી, પરંતુ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના તાજેતરના વ્યાપક અભ્યાસે આ ગેરસમજને નકારી કાઢી છે.
12:33 PM Jul 02, 2025 IST | Hardik Shah
Truth about Corona Vaccine Update : છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં અચાનક હાર્ટ એટેક અને મૃત્યુના વધતા કિસ્સાઓએ કોવિડ-19 રસીને લઈને ઘણી ચર્ચાઓ ઉભી કરી હતી, પરંતુ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના તાજેતરના વ્યાપક અભ્યાસે આ ગેરસમજને નકારી કાઢી છે.

Truth about Corona Vaccine Update : છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં અચાનક હાર્ટ એટેક અને મૃત્યુના વધતા કિસ્સાઓએ કોવિડ-19 રસીને લઈને ઘણી ચર્ચાઓ ઉભી કરી હતી, પરંતુ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના તાજેતરના વ્યાપક અભ્યાસે આ ગેરસમજને નકારી કાઢી છે. આ અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે ભારતમાં કોવિડ-19 રસીઓ અને યુવાનોમાં અચાનક મૃત્યુ કે હાર્ટ એટેક વચ્ચે કોઈ સીધો સંબંધ નથી, જેનાથી રસીની સલામતી અને અસરકારકતા પર ભરોસો વધ્યો છે.

Tags :
AIIMScorona vaccineGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahHeart Attack Death in IndiaHeart Attack in Youthsheart-attackICMRICMR-AIIMS reportIndian Council of Medical ResearchPost Covid death after VaccineTruth about Corona Vaccine UpdateYoung Death in India
Next Article