Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આખો દિવસ કામ કરી થાકી જવાય, તો આ રીતે 5 મિનિટમાં દૂર કરો બધો જ થાક

દૂધ એ દરેકના જીવનમાં ખૂબ જ આગવું સ્થઆન ધરાવે છે. સાચા અર્થમાં દૂધ એ પ્રોટીનનો ભંડાર છે. દૂધ કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકે છે. તેમજ શરીરને વધુ ઊર્જા અને પોષણ આપવા માટે જીમના અડધા કલાક પછી જ દૂધનું સેવન કરવું જોઈએ. ઉનાળાની ઋતુમાં જીમ કર્યા પછી ઠંડુ દૂધ પીશો તો શરીર હાઇડ્રેટ રહેશે.રાત્રે સૂતા પહેલા હૂંફાળું દૂધ પીવાથી બધો થાક દૂર થઈ જાય છે.દૂધ બેસીને પીવાના બદલે ઊભા રહીને પી
આખો દિવસ કામ કરી થાકી જવાય  તો આ રીતે 5 મિનિટમાં દૂર કરો બધો જ થાક
Advertisement
દૂધ એ દરેકના જીવનમાં ખૂબ જ આગવું સ્થઆન ધરાવે છે. સાચા અર્થમાં દૂધ એ પ્રોટીનનો ભંડાર છે. દૂધ કબજિયાતની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકે છે. તેમજ શરીરને વધુ ઊર્જા અને પોષણ આપવા માટે જીમના અડધા કલાક પછી જ દૂધનું સેવન કરવું જોઈએ. ઉનાળાની ઋતુમાં જીમ કર્યા પછી ઠંડુ દૂધ પીશો તો શરીર હાઇડ્રેટ રહેશે.

Reasons for Tiredness and Sleepiness, Weakness, Body Pain After Sleep

Advertisement

Advertisement

  • રાત્રે સૂતા પહેલા હૂંફાળું દૂધ પીવાથી બધો થાક દૂર થઈ જાય છે.
  • દૂધ બેસીને પીવાના બદલે ઊભા રહીને પીવું જોઈએ, જેથી દૂધના પોષક તત્વો આખા શરીરમાં ફેલાઈ શકે.
  • દૂધ એક જ વારમાં ઉતાવળમાં ન પીવું જોઈએ, ઉતાવળને કારણે શરીરને દૂધના પોષક તત્વો મળી શકશે નહીં.
Feeling Tired and Exhausted? 3 Yoga Poses to Help You Restore the Body &  Mind.

  • સ્ટાઈલક્રેસ મુજબ દૂધમાં હાજર કેલ્શિયમ શરીરના હાડકાંને મજબૂત બનાવે છે.
  • દૂધમાં હાજર પોટેશિયમ હૃદયની તંદુરસ્તી જાળવી રાખે છે.
  • દૂધ પીવાથી હેલ્ધી ફેટ વધે છે સ્થૂળતા નહીં.

Tags :
Advertisement

.

×